________________
૨૩૪
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જે અન્ય છે આ મત હિોય તે પણ અસ્તિતારૂપ બ્રહ્મ જ છે,] અરિતતાથી ભિન્ન નાસ્તિતાવડે શુન્ય જ [૧] તે સિદ્ધ [ થાય. !
બ્રહ્મથી ભિન્ન બીજી વસ્તુ છે એમ જે વાદી પિતાને મત જણાવે છે તે અન્ય વસ્તુ છે એવા રૂપવડે બ્રહ્મજ છે, કેમકે છે એવું રૂપ બ્રહ્મથી ભિન્ન બીજે નથી. છે એવા રૂપથી ભિન્ન નથી એવું ૩૫ છે. નથી એ અન્યનું નામ છે, તેથી વાદીઓના મતમાં પણ બ્રહ્મથી ભિન્ન જે છે તે શન્યજ છે એમ સિદ્ધ થાય છે. ૪૮.
જ્ઞાનીઓને જે બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ પ્રતીત ન થતું હોય તે તેમને શરીરવ્યવહાર કેવી રીતે સંભવી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે?— त-त्वावबोधशत्तचा स्थिरतया बाधितापि सा माया । आदेहपातमेषामाभात्यात्माप्ययं निजो विदुषाम् ॥ ९९ ॥
તત્વજ્ઞાનના સામર્થ્યથી વિક્ષેપાદિરહિતપણુાવડે બાધ પામેલી તે માયા શરીરના પાતપર્યત આ વિદ્વાનોને પ્રતીત થાય છે, અને પિતાને આ આત્મા પણ પ્રિતીત થાય છે.]
આત્માથી અભિન્ન બ્રહ્મને જ્ઞાનના સામર્થ્યથી વિક્ષેપાદિરહિત પણ વડે મિથ્થારૂપે નક્કી થયેલી પ્રસિદ્ધ શરીરરૂપ તે માયા તેમના સ્થૂલશરીરનું પડવું થાય ત્યાંસુધી આ બ્રહ્મનિષ્ઠ જ્ઞાનીઓને મિથ્યાપણુવડે પ્રતીત થાય છે, અને પિતાનું સ્વરૂપ અયાનંદરૂપ તથા સત્યરૂપે અનુભવાય છે. ટ.
જે શરીરના પડવાસુધી જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને જગતનું સરખું ભાન થતું હોય તો પછી વિદ્વાનમાં અજ્ઞાનીઓથી શો ફરક રહ્ય? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:--