________________
૧૨૨
શ્રી શંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો.
જેણે શ્વાસોચ્છવાસની તથા મનની ગતિને સારી રીતે રેકેલી છે તે કેવળકુંભકની (પૂરકરેચકરહિત કુંભકની ) શોભા મડર પ્રતીત થાય છે. ૯. सहस्रशः सन्ति हठेषु कुम्भाः, संभाव्यते केवलकुम्भ एव । કુત્તમ ચત્ર તુ જp, પ્રારા ૧ બતવૈતાવૈ | ૨૦ ||
હઠાગમાં હજારે પ્રકારના કુંભક છે, તેમાં કેવલકુંભકજ આદર આપવાગ્ય ગણાય છે. જે ઉત્તમ કુંભકમાં પ્રાણના પ્રાકૃતવૈકૃતનામના રેચકપૂરક થતા નથી.
હાગના ગ્રંથમાં સૂર્યભેદનાદિ ઘણા પ્રકારના કુંભક કહ્યા છે, તેમાં ચિન તથા પ્રાણને અનાયાસે સુસ્થિર કરનાર કેવલકુંભકને જ મહાયોગીઓ આદર આપવાયોગ્ય ગણે છે, જે કેવલનામના ઉત્તમ કુંકમાં વાચ્છવાસવડે થતા સ્વાભાવિક પૂરકરેચક તથા યોગશાસ્ત્રામાં કહેલા પ્રયત્નવડે પૂરકચક કરવારૂપ વૈતપૂર કરેચક પણ થતા નથી ૧૦. त्रिकृटनाम्नि तिमिरेऽन्तरे खे, स्तम्भंगते केवलकुम्भ एव । प्राणानिलो भानुशशांकनाड्यो, विहाय सद्यो विलयं प्रयाति ॥११॥
ત્રિક ટનામના માયાથી રહિત અંતરાકાશમાં પ્રાણ રોકાય તે કેવલ કુંભકજ છે. પ્રાણુરૂપ વાયુ સૂર્યના તથા ચંદ્રનાડીનો ત્યાગ કરી શીવ્ર વિલીન થાય છે.
ત્રિકૂટીની અંતર ત્રિટનામના અજ્ઞાનના અભાવવાળા અંતરાકાશરૂપ બ્રહ્મમાં પ્રાણવાયુ સુસ્થિર થાય છે, એજ કેવલકુંભક છે. આ કેવલકુંભકમાં પ્રાણરૂપ વાયુ સૂર્યનાડી તથા ચંદ્રનાડીને ત્યાગ કરીને શીવ્ર સુપુણામાં વિલીન થાય છે. ૧૧. प्रत्याहृतः केवलकुम्भकेन, प्रभुक्तकुण्डल्युपभुक्तशेषः । प्राणः प्रतीचीनपथेषु मन्दं, विलीयते विष्णुपदे मनो मे ॥ १२ ॥