________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નેા.
વાયુ બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરવાથી પર્વતમાંથી ઝરતા ઝરણાજેવા શબ્દ થાય છે, તે શ્રવણાતીત નાદને સાંભળે છે તેને મુક્તિ થાય છે, તેમાં સંશય નથી.
૧૩૦
પ્રાણવાયુ બ્રહ્મરંધ્રમાં સુસ્થિર થયે સતે યેગીને પર્વતમાંથી વહેતા ઝરણાના જેવા અવાજ સાંભળવામાં આવે છે. તે શ્રવણાતીત એટલે લૈાકિકજનાને પેાતાના કાનથી સાંભળવામાં ન આવે એવા અલૈાકિક નાદને જે યેગી સાંભળે છે તે યાગી કૈવલ્યમેક્ષને પામે છે, તેમાં સંશય નથી. ઇંદ્ અનુષ્ટુપ્ છે. ૨૯.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા ચેાગતારાવલીનામના સ્તોત્રરૂપ સાતમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૭.
2.
॥ ૐ |
।। શ્રીબામવોધ ॥ ભાવાર્થદીપિકાટીકાસહિત
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દાહરો.
૧
બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ-પાય; આત્મખેધની આ ટીકા, ગુ ગિરા લખાય. આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયા વિના મનુષ્યને મેાક્ષલાભ થતે નથી, માટે આત્માના યથાર્થ સ્વરૂપને જણાવવા આચાર્યભગવાને આ