________________
૧૬૪
શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રા.
અપેક્ષા નહિ રાખનારું હોવાથી સર્વવ્યાપક, શીત અને ઉષ્ણાદિપ દૂરૂપી દુ:ખાને નાશ કરનારું, નિત્ય આનંદરૂપ, તે માયા તથા તેના કાર્યરૂપ મલથી રહિત પોતાના આત્મારૂપ તીને ચિત્તની એકાગ્રતાવડે સેવે છે તે સર્વરૂપ બ્રહ્મને જાણનારા, સર્વવ્યાપક અને મુક્ત થાય છે. આત્મારૂપી તી સર્વ તીથૅના કરતાં શ્રેષ્ઠ છે, માટે મેાક્ષને ઇચ્છનાર પુરુષે તે તીનેજ આદરપૂર્વક સેવવાયેાગ્ય છે. ૬૮.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિાજકેાના આચાર્ય શ્રીશંકરાચાય જીએ રચેલા શ્રીઆત્મબેાધનામના ગ્રંથરૂપ આઠમા રત્નનીભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૮.
•:0:
113 11
॥ શ્રીતત્ત્વોષ ભાવાર્થદીપિકાટીકાસહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. ઢાહરા, બ્રહ્મ-શિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ-પાય; તત્ત્વમેધની આ ટીકા, ગુરગિરા લખાય.
મંદબુદ્ધિવાળા મુમુક્ષુઓને તત્ત્વરૂપ આત્માને મેધ થવામાટે આચાર્ય ભગવાને આ તત્ત્વોાધનામના નાના પ્રકરણ ગ્રંથ રચ્યા છે. આમાં મુમુક્ષુને બહુ ઉપયેાગી થઇ પડે એવા વિષયે સહેલી