________________
૧૭૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આનંદમય કો? આગળ કહેલી રીતેજ કારણશરીરરૂપ અવિદ્યામાં રહેલ પ્રિયાદિવૃત્તિ સહિત મલિનસત્વ આનંદમય કોશ છે. આ પાંચ કેશ; મારું શરીર, મારા પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, ને મારું અજ્ઞાન એમ પિતાનાવડેજ જણાય છે. તે જેવી રીતે મારાપણાવડે જાણેલ કડું, કુંડલ ને ગૃહાદિક પોતાનાથી ભિન્ન છે, તેવી રીતે પાંચ કેશાદિક મારાપણાવડે જાણેલ આત્મા નથી, તેનાથી ભિન્ન છે. ]
પ્રિયાદિત્તિસહિત–પ્રિય, મોદ ને પ્રમોદ એ વૃત્તિ સહિત. પ્રિય વસ્તુનું દર્શન થવાથી થતો આનંદ તે પ્રિય, પ્રિય વસ્તુની પ્રાપ્તિથી થત આનંદ તે મેદ, ને પ્રિય વસ્તુના ઉપભોગથી થતા આનંદ તે પ્રદ કહેવાય છે. મલિનતત્ત્વ-રજોગુણ તથા તમોગુણથી દબાયેલા સર્વગુણ. __ आत्मा तर्हि कः । सच्चिदानंदस्वरूप: ॥ ત્યારે આત્મા ક? સચ્ચિદાનંદસ્વરૂપવાળે આત્મા છે.]
सत्किम् ? कालत्रयेऽपि तिष्ठति इति सत् ॥ चिकिम् ? ज्ञानस्वरूप: ॥ आनंदः कः ? सुखस्वरूप: ॥ एवं सच्चिदानंदस्वरूपं स्वात्मानं विजानीयात् ॥
સત્ શું? ત્રણ કાલમાં પણ રહે છે આ સત્, ચિત્ શું ? જ્ઞાનસ્વરૂપ તેિ ચિત્] આનંદ કર્યો? સુખસ્વરૂપ [ તે આનંદ.] એમ સચિદાનંદસ્વરૂપવાળા પોતાના આત્માને જાણે.
અથ ચતુર્વિતિતત્પત્તિજ્ઞા વશ્યામ: | હવે વીશ તની ઉત્પત્તિની રીત કહીએ છીએ. ब्रह्माश्रया सत्त्वरजस्तमोगुणात्मिका माया अस्ति । तत વારા: સમૂત: | બારાક્રાણુ: ગારતે : તેર: :.
: gથવા |