________________
શ્રીઆત્મધ્યેાધ.
૧૩૯
પૃથક કરે છે, તેમ શરીરરૂપ ઢાંકણેાથી યુક્ત આત્માને યુક્તિવડે ભિન્ન અને શુદ્ધરૂપ નક્કી કરે.
જેમ ધૃફોતરાંરૂપ અને મદ્દાતરાંરૂપ આવરણુવડે યુક્ત ચોખા ડાંગરરૂપ સ્થિતિમાં ઢાય તેને યાગ્ય રીતે ખાંડવાથી ફોતરાં જુદાં પાડી શુદ્ધ ચાખાને પૃથક્ કરવામાં આવે છે, તેમ ત્રણુ શરીરૂપ અથવા પાંચ ।શેરૂપ આવરણેથી યુક્ત આત્માને શાસ્ત્રેક્ત યુક્તિવડે તે શરીરેથી અથવા કાશાથી ભિન્ન ને તે સર્વની અતર રહેલ શુદ્ધરૂપે નક્કી કરે. થુલશરીર અન્નમયકારૂપ છે; સૂક્ષ્મશરીર પ્રાણમય, મનેામય અને વિજ્ઞાનમય એ ત્રણ કાશરૂપ છે; અને કારણુશરીર આનંદમયકાશરૂપ છે. ત્રણ શરીથી આત્માના પૃથક્ક્ષાના નિશ્ચય નચેની યુક્તિવડે થાય છેઃસ્વાવસ્થામાં થૂલદેહનું ભાન થતું નથી, અને હું છું એમ આત્માનું ભાન થાય છે, સુષુપ્તિઅવસ્થામાં થૂલ અને સૂક્ષ્મશરીર પ્રતીત થતાં નથી, પણ હું છું એમ આત્માનું સમભાન તે વેલા હૈાય છે, અને તુરીયાવસ્થામાં પૂર્વોક્ત ત્રણે શરીરાનું ભાન રહેતું નથી, પણ એક નિરાવરણુ આત્માનું ભાન રહે છે. એવી રીતે વિચારી જોતાં ત્રણ શરીરેથી આત્મા ભિન્ન છે એમ નિશ્ચય થાય છે. વળી ત્રણે શરીરે। દૃશ્ય અને જડ હેાવાથી અને આત્મા દ્રા અને ચેતન હેાવાથી એ ત્રણે શરીરેથી ભિન્ન છે એવા નિશ્ચય થઇ શકે છે. ૧૫.
આત્મા સર્વવ્યાપક હતાં સર્વત્ર ક્રમ પ્રતીત થતા નથી એમ શંકા થાય તેા તેના સમાધાનમાં કહે છે:
सदा सर्वगतोऽप्यात्मा, न सर्वत्रावभासते । बुद्धावेवावभासेत, स्वच्छेषु प्रतिबिंबवत् ॥ १६ ॥
આત્મા સર્વદા સબ્યાપક છતાં પણ સત્ર પ્રતીત