________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દ્રષ્ટા આત્મા ને દશ્ય જગતના વિદ્યમાનપણાની જેમ સુધી પ્રતીતિ રહે ત્યાંસુધીની અંતઃકરણની સ્થિતિને જ્ઞાન એવું નામ આપવામાં આવે છે, અને સર્વ દશ્યને દ્રષ્ટામાં બાધ થઈ પછી દશ્યનું શુન્યપણું ને માત્ર દ્રષ્ટાનો જ સદ્ભાવ અનુભવાય એવી અંતઃકરણની સ્થિતિ થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન કાલે એકજ અદ્રિતીપ બ્રહ્મ અનુભવાય છે, ને આ બ્રહ્મમાં કાંઈ પણ દ્વૈત નથી, એ નિશ્ચય થાય છે. ૪૩. - વળી જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને બીજી રીતે કહે છે
क्षेत्रक्षेत्रायोनि तज्ज्ञानं ज्ञानमुच्यते । વિજ્ઞાને રામ રામ 1 8 | * ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન તે જ્ઞાન જ્ઞાન કહેવાય છે, અને ક્ષેત્ર ને પરમાત્મા આ બંનેના એકપણાને અનુભવ તે વિજ્ઞાન કહેવાય છે.
પ્રકૃતિથી માંડીને સ્કૂલશરીર પર્વતના સર્વ પદાર્થો જડ હોવાથી ક્ષેત્ર–કરેલાં શુભાશુભ કર્મોનાં શુભાશુભ ફલો ઉપજવાનું સ્થાન–કહે. વાય છે. એ ક્ષેત્રના રવરૂપને જાણનારે જીવ ક્ષેત્રણ કહેવાય છે ક્ષેત્રના અસત. જડ ને દુઃખા.ક૫ સ્વભાવને તથા ક્ષેત્રનના સત, ચિત ને આનંદાદિ સ્વભાવને જાણવા તે શાન, જ્ઞાન એ નામથી વિદ્વાનમાં કહેવાય છે, અને જીવ ને ઈશ્વર એ બંનેનું ચેતનરૂપે વાસ્તવિક એકપણું જાણવું તે વિજ્ઞાન એવા નામવડે વિદ્યાનોમાં કહેવાય છે. ૪૪.
હવે પરોક્ષજ્ઞાન તથા અપક્ષજ્ઞાનના સ્વરૂપને વર્ણવે છે – પક્ષ રાહs રિજે રમિકનમ્ | मात्मनो ब्रह्मणः सम्यगुपाधियवर्जितम् ॥ ४५ ॥