________________
શ્રીસદાચારસ્તે ત્ર.
૪૩ -
આત્માનું સપ ( છે એવું) જ્ઞાન આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું નથી, પણ આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું આત્માનું વિશેષજ્ઞાન ( ચિપ તથા આનંદરૂપ એવું જ્ઞાન) છે. વિજ્ઞાન એટલે આત્માથી અભિન્ન બ્રહ્મ તા કલ્પિત અજ્ઞાનના અધિ રૂપ હાવાથી અજ્ઞાન તથા વિશેષજ્ઞાન ઉભયરૂપ છે. આ વિશેષજ્ઞાન તથા વિશેષજ્ઞાનવાળું બ્રહ્મ એ બંનેની સ્થિતિ તે નિરુપાધિક સપ બ્રહ્મમાં અર્પણ થયેલી છે,-વસ્તુતાએ તેજ સત્ય છે. ૪૯.
હવે ભાક્તાદિના સ્વરૂપને કહે છેઃ—
भोक्ता सत्त्वगुणः शुद्धो भोगानां साधनं रजः । भोग्यं तमोगुणं प्राहुरात्मा चैषां प्रकाशकः ॥ ५० ॥
શુદ્ધસત્ત્વગુણુભાક્તા, રજોગુણ ભાગાનું સાધન, તમાગુણ ભેાગ્ય, અને એમને પ્રકાશક આત્મા કહે છે.
એગુણુ તથા તમેગુણુથી નહિ દબાયેલી નિર્મલ બુદ્ધિવાળા જીવ માતા છે, રજોગુણુવાળું મન તથા ઇંદ્રિયા ભેગાનુભવનાં સાધના છે, અને તમેગુણુના કાર્યરૂપ પાંચ તેમાંથી પ્રકટેલા શબ્દાદિ વિષયે માગ્યુ છે. આત્મા ભોક્તા, ભાગ કે ભાગ્ય નથી, પણ એ સર્વને અસંગ રહીને પ્રકાશક છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૦.
હવે વાસ્તવિક બ્રહ્મચારીનાં લક્ષણાનું નિરૂપણુ કરે છેઃब्रह्माध्ययनसंयुक्तो ब्रह्मचर्यरतः सदा । सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते ॥ ५१ ॥ વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળા, ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મસ્વરૂપનું તથા તેની પ્રાપ્તિનાં સાધનાનું નિરૂપણુ કરનાર વેદના ઉપનિષદ્ભાગનું અર્થના તથા રહસ્યના જ્ઞાનસહિત જેણે અધ્યયન