________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચનો રત્નો-૧
‘ચરિત્તવંસMMIT..... ડિવો' થી વાત લીધી છે. પદમાં પહેલા વરિત લીધું છે એ તો પદની રચના માટે છે. પદ્ય છે ને આ.... (ગાથાઓ) અને એની રચના-પધની માટે “વરિત્ત' લીધું પહેલું. આમ તો ‘વંસTIMવરિ' છે. પણ પાઠમાં આમ આવ્યું છે. “વરિત્તવંસT[TM ડિવો' એ ગધની રચનામાંથી પધની રચનામાં એ રીતે આવ્યું છે. નહિતર, વસ્તુની સ્થિતિમાં તો દર્શનજ્ઞાનચારિત્ર છે. છે ને..?
આહા..! જુઓ...! અર્થ કેમ મૂકી દીધો! જોયું! પાઠ... તો “રિત્તસUTTIT' થી છે. છે? ગાથામાં! અર્થ કેવો (ટકામાં) થયો” દર્શનશાનચારિત્રમાં સ્થિત રહ્યો છે. ત્યાં એમ કહ્યું.
મૂળગાથામાં પહેલો શબ્દ છે, ટીકા નહીં-ટીકા નહીં. આહા..! માળા પંડિતોય પણ આ પંડિતો કહેવાય! જે આશય કહેવાનો છે તે આશય કાઢે ને સમજે ! આ... કોરા વ્યાકરણવાળા નહીં કાઢી શકે!
અરે! ભગવાન! એક વાર સાંભળતો ખરો પ્રભુ તું! વિરોધ કરે ઈ એ. એકાંત છે, એકાંત છે! પણ એકવાર સાંભળતો ખરો ! ભાઈ..! નિશ્ચયનયનો અર્થ જ સમ્યકએકાંત છે નય સમ્યકએકાંત છે. પ્રમાણમાં અનેકાન્ત છે! આહા હા ! સમ્યકએકાંતમાં... જેવો જીવ છે તેવો જેણે ‘વંસM' –પ્રતીત કર્યો-એ દર્શનમાં સ્થિર થયો! દર્શન આત્માને આશ્ચર્ય થયું એમ ન કહેતાં... દર્શનમાં આત્મા સ્થિર થયો. પર્યાયમાં આત્મા-નિર્મળ પર્યાયમાં આત્મા આવ્યો! ધ્રુવ તો હતું! સમજાણું કાંઈ..?
આહા. હા! આવો મારગ છે પ્રભુ! બહુ જુદી વાત ભાઈ.! આ એક એક ગાથા ! એક-એક શબ્દ! ગજબ કામ કર્યા છે આહા.. હા!
(શ્રોતા ) રુદતે હૈં ફિ પર્યાય છૂતી નહીં, યદ તો આ યા! (ઉત્તર) પર્યાયમાં જણાણો ત્યારે તેને આત્મા કહેવામાં આવ્યો. ન જણાણો એને આત્મા છે ક્યાં? આહા.. હા ! ઘરમાં હીરો પડ્યો છે પણ ખબર નથી કોલસો છે કે હીરો !
આહા... હા! એમ ચીજ જે છે એ છે જેટલી ને જેવડી, એટલી પ્રતીત કર્યા વિના, ઈ છે એમ આવ્યું કોને? આહા. હા! વિશેષ કહેશે.
* * *
(૧) જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, “ જાણનાર જ જણાય છે” તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી અને જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતોમાનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાનકળામાં) અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. (આત્મધર્મ અંક-૩૯૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com