________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૧/૨
પર્યાય (માત્ર) વ્યવહારનય છે.
દ્રવ્ય, નિશ્ચયનયનો વિષય છે પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થાય છે એને ભેદનું-રાગનું જ્ઞાન, પોતાને પોતાના કારણે થાય છે, “એવો આશય જાણવો જોઈએ'.
અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે- એમ આશય જાણવો” .
છે” વ્યવહારનય જ છે એમ આશય (જાણવો) સમજવો જોઈએ. વિશેષ કહેશે...
*
*
*
-આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી ? પોતે પોતાને જાણે છે એમ કહેવું એ પણ ભેદ હોવાથી સદભૂત વ્યવહાર છે. ખરેખર જ્ઞાયક તો જ્ઞાયક જ છે તે નિશ્ચય છે.
ગુજરાતી આત્મધર્મ, માર્ચ ૧૯૮૧ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com