SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ૧/૨ પર્યાય (માત્ર) વ્યવહારનય છે. દ્રવ્ય, નિશ્ચયનયનો વિષય છે પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થાય છે એને ભેદનું-રાગનું જ્ઞાન, પોતાને પોતાના કારણે થાય છે, “એવો આશય જાણવો જોઈએ'. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે- એમ આશય જાણવો” . છે” વ્યવહારનય જ છે એમ આશય (જાણવો) સમજવો જોઈએ. વિશેષ કહેશે... * * * -આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી ? પોતે પોતાને જાણે છે એમ કહેવું એ પણ ભેદ હોવાથી સદભૂત વ્યવહાર છે. ખરેખર જ્ઞાયક તો જ્ઞાયક જ છે તે નિશ્ચય છે. ગુજરાતી આત્મધર્મ, માર્ચ ૧૯૮૧ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy