________________
વ્રતસ્થાપનાવસ્તુક/ સંકલના
સેવનથી જ થાય છે, ઈત્યાદિનું સમર્થન ગાથા ૯૧૨થી ૯૩૧ સુધી ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓ દ્વારા કરેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org