________________
G
• વેદનાવેળાએ જ્ઞાનીને દેહ પાડોશી બની જાય છે અને ઉપયોગ જ્ઞાનમય થઈ જાય છે.
જોનારો અને વેદનારો બે એક થાય, તે જ અનુભવ છે.
ઉપયોગનું મુખ વૃત્તિ કે પ્રવૃત્તિ તરફ નહિ પણ સ્વરૂપ તરફ હોવું જોઈએ.
પ્રવૃત્તિ બદલવા પૂર્વે સમજ બદલવી અત્યંત જરૂરી છે.
સમજ બદલાતા સમજ અનુસારી પ્રવૃત્તિ આપોઆપ થવા માંડશે.
• ભવિતવ્યતા સમજાય તો કરવાપણું જાય અને ઠરવાપણું થાય.
હું જ જ્ઞાન ! હું જ શેય ! હું જ જ્ઞાતા ! એ ત્રણનું અભેદ પરિણમન તે જ સમ્યક્ત્વ !
• જ્ઞાનના વિસ્તારથી નહિ પણ જ્ઞાયકના જ્ઞાનમાં ઠરવાપણાથી સમકિત છે !
• અધ્યાત્મ ક્ષેત્રે જગતષ્ટિ કરતાં જ્ઞાયકષ્ટિનું મહાત્મ્ય છે.
• જ્ઞાનીની હાજરી માત્રથી એનો પૂટ ચડતો જાય અને
૧૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર