________________
નિશ્ચય વ્યવહાર
.
વ્યવહારમાં ગાળ આપનારો દોષિત અને અધ્યાત્મમાં ગાળ ખાનારો દોષિત.
ભોગવે એની ભૂલ. આપણા જ બાંધેલા કર્મોની ભૂલ આડે આવે છે અને એને ભોગવવા પડે છે.
• દ્રવ્ય દીક્ષા અનંતી વાર લીધી પણ ભાવ દીક્ષા હજી આવી નથી.
• સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને બ્રહ્મચર્યની નવવાડની પાલના સચવાય છે કે નહિ તેટલું જ જોવાનું હોય.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૮