________________
.
દે ! ધર્મ સર્તન કરાવે અને આત્મધર્મમાં દોરે ! • જે છોડવા તૈયાર નથી તે છૂટશે કેવી રીતે ?
• જેને પરમાત્મા અને આત્મજ્ઞાનીના ભેદ જણાય છે તેને આત્મતત્ત્વ હજુ પકડાયું નથી.
.
અ)
અધ્યાત્મક્ષેત્રે સ્વપ્રયોજન-આત્મકેન્દ્રીતાની
પ્રધાનતા છે અને પરપ્રયોજનની ગૌણતા છે.
બ) ભૌતિક-દુન્યવી ક્ષેત્રે પરાર્થતાની પ્રધાનતા છે અને સ્વાર્થ ગૌણ છે.
કોના છગન? કોના મગન? આવ્યા નગન જાવું નગન!
♦ DESIRE T0 BE DESIRELESS ! ઈચ્છારહિત થવાની ઈચ્છા રાખો ! “ અનિચ્છામિò।।''
• ‘દેહ હું જ છું !' એવું માને, તે સુખદુ:ખમાં છો અથડાતો; દેહ દેહી જેને મન જુદાં, તે નથી મૃત્યુથી અકળાતો.
• ભૂખ ઓછી કરો તો ભીખ ઓછી થાય.
• અ) જગત પોતે મિથ્યા નથી. તેના ઉપર આપણે જે માયા રાખીએ છીએ તે મિથ્યા છે.
૧૩૧ સાધના