________________
d
ઉપાસના-Í
•
ભગવાનને નીરખતા નીરખતા સ્વયં ભગવાન સ્વરૂપે નિખરવું એજ સાચું ભગવાનને નીરખવાપણું છે.
મંદિરમાં જાઓ તો ‘તુંહી તુંહી !’’ ના ભાવ ઉમટવા જોઈએ અને સાધનામાં ‘સોહં સો ં !'' ના ભાવ ઉમટવા જોઈએ.
ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા સહ ભગવાનને શાસનપતિ-શાસનસ્થાપક તરીકે ના સ્વીકારથી ભગવાનની અસીમ કૃપા-ઉપકૃતતા મનમાં વસશે.
વ્યવહારધર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૪