SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ d ઉપાસના-Í • ભગવાનને નીરખતા નીરખતા સ્વયં ભગવાન સ્વરૂપે નિખરવું એજ સાચું ભગવાનને નીરખવાપણું છે. મંદિરમાં જાઓ તો ‘તુંહી તુંહી !’’ ના ભાવ ઉમટવા જોઈએ અને સાધનામાં ‘સોહં સો ં !'' ના ભાવ ઉમટવા જોઈએ. ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા સહ ભગવાનને શાસનપતિ-શાસનસ્થાપક તરીકે ના સ્વીકારથી ભગવાનની અસીમ કૃપા-ઉપકૃતતા મનમાં વસશે. વ્યવહારધર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy