SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ-ઉપાસના કરો. • પ્રભુ ‘સાચા’ અને ‘સારા' લાગે ત્યારથી નહીં, પ્રભુ ‘મારા' લાગે ત્યારથી જ ધર્મની શરૂઆત. • પાણીની સ્વાભાવિક ગતિ જો ઢાળ તરફ છે, તો પ્રેમની સ્વાભાવિક ગતિ પ્રભુ તરફ છે. • જેના હૈયામાં પ્રભુ વસે છે, એના પર પ્રભુની કરુણા મન મૂકીને વરસે છે. . d પ્રભુને યાદ રાખો, વિષાદને બાદ કરો, પ્રસન્નતાને સાદ કરો ! અ) ભક્તિયોગમાં ભક્ત પોતાને ભગવાનનો દાસ સમજે એ સ્થિતિ દાસોડહમ્ની છે. બ) સાધનાકાળમાં સાધક પોતાને પરમાત્મા અનુભવે તે સોડહમ્ની સ્થિતિ છે. ક) આત્મા પોતે પોતાને પોતાવડે પોતામાં પૂર્ણ રૂપે અનુભવે તે અર્હની સ્થિતિ છે. • દાસોડહમ્ વિના સોડહમ્ અને સોડહમ્ વિના અહં ન બનાય. ૧૩૫ ઉપાસના-ભક્તિ
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy