SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ . દે ! ધર્મ સર્તન કરાવે અને આત્મધર્મમાં દોરે ! • જે છોડવા તૈયાર નથી તે છૂટશે કેવી રીતે ? • જેને પરમાત્મા અને આત્મજ્ઞાનીના ભેદ જણાય છે તેને આત્મતત્ત્વ હજુ પકડાયું નથી. . અ) અધ્યાત્મક્ષેત્રે સ્વપ્રયોજન-આત્મકેન્દ્રીતાની પ્રધાનતા છે અને પરપ્રયોજનની ગૌણતા છે. બ) ભૌતિક-દુન્યવી ક્ષેત્રે પરાર્થતાની પ્રધાનતા છે અને સ્વાર્થ ગૌણ છે. કોના છગન? કોના મગન? આવ્યા નગન જાવું નગન! ♦ DESIRE T0 BE DESIRELESS ! ઈચ્છારહિત થવાની ઈચ્છા રાખો ! “ અનિચ્છામિò।।'' • ‘દેહ હું જ છું !' એવું માને, તે સુખદુ:ખમાં છો અથડાતો; દેહ દેહી જેને મન જુદાં, તે નથી મૃત્યુથી અકળાતો. • ભૂખ ઓછી કરો તો ભીખ ઓછી થાય. • અ) જગત પોતે મિથ્યા નથી. તેના ઉપર આપણે જે માયા રાખીએ છીએ તે મિથ્યા છે. ૧૩૧ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy