________________
.
• સંસારમાં સરવાપણું છે જ્યારે સિદ્ધાવસ્થામાં ઠરવાપણું છે.
• જે ટકે તે સ્વરૂપ અને બદલાય તે વિરૂપ- સંયોગ.
\
અસથી છૂટા પડી અસન્ના દષ્ટા બનાશે તો સત્થી જોડાઈને સટ્ના ભોક્તા બની શકાશે.
અસત્નો રંગ ઉતરે અને સત્નો રંગ ચઢે તેનું નામ સત્સંગ.
સતિ-દુર્ગતિનું મૂળ શુભાશુભ ભાવ છે. મોક્ષનું મૂળ શુદ્ધ ભાવ છે.
સાધકે ઉપયોગને વિસટશ પર્યાયમાંથી સદેશ પર્યાયમાં લઈ જવાનો છે.
• પરિણમનની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે.
• ધ્રુવથી અભેદ થવા સાધકે, અધ્રુવના હું પણાને ધ્રુવના હુંપણામાં વાળવું જોઈશે.
જે ચીજ આપણી છે, તે આપણી તરીકે ઓળખાયા પછી પારકી ચીજને છોડવાનું કે તેનાથી છૂટવાનું દુઃખ નહિ થાય.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૮