SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ . • સંસારમાં સરવાપણું છે જ્યારે સિદ્ધાવસ્થામાં ઠરવાપણું છે. • જે ટકે તે સ્વરૂપ અને બદલાય તે વિરૂપ- સંયોગ. \ અસથી છૂટા પડી અસન્ના દષ્ટા બનાશે તો સત્થી જોડાઈને સટ્ના ભોક્તા બની શકાશે. અસત્નો રંગ ઉતરે અને સત્નો રંગ ચઢે તેનું નામ સત્સંગ. સતિ-દુર્ગતિનું મૂળ શુભાશુભ ભાવ છે. મોક્ષનું મૂળ શુદ્ધ ભાવ છે. સાધકે ઉપયોગને વિસટશ પર્યાયમાંથી સદેશ પર્યાયમાં લઈ જવાનો છે. • પરિણમનની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે. • ધ્રુવથી અભેદ થવા સાધકે, અધ્રુવના હું પણાને ધ્રુવના હુંપણામાં વાળવું જોઈશે. જે ચીજ આપણી છે, તે આપણી તરીકે ઓળખાયા પછી પારકી ચીજને છોડવાનું કે તેનાથી છૂટવાનું દુઃખ નહિ થાય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy