________________
સંસારીજીવ ચારિત્રમોહના ઉદયથી નિર્બળ છે અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી આંધળો છે.
• જ્ઞાન આત્મ આધારીત છે જ્યારે ક્રિયા પુદ્ગલના માધ્યમથી થતી ક્રમિક છે.
.
સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે.
• સમજવાળો એટલે દેખતો, દેખતો એટલે જાગતો અને જાગતો એટલે કર્મને કાપતો.
.
•
ધ્યાનને જ્ઞાનના દ્રઢ પાયાની જરૂર છે.
અહંકારમાંથી નીકળતો જ્ઞાનપ્રકાશ એ બુદ્ધિ છે.
• જ્ઞાન અને આનંદ એ એક જ સિક્કાની બે બાજુ છે. • સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે.
•
બુદ્ધિનું કાર્ય અભિપ્રાય આપવાનું છે.
• આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમમાણ રહેવું એ ઉત્કૃષ્ટ ધર્મ છે.
• જ્ઞાનીનો મોક્ષ છે. પંડિતો - સાક્ષરોનો નહિ.
• જેની અંદર પૂર્ણ જાગૃતિ છે તે સ્વરૂપે સર્વજ્ઞ અને સ્વભાવે વીતરાગ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૨૨