SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારીજીવ ચારિત્રમોહના ઉદયથી નિર્બળ છે અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી આંધળો છે. • જ્ઞાન આત્મ આધારીત છે જ્યારે ક્રિયા પુદ્ગલના માધ્યમથી થતી ક્રમિક છે. . સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. • સમજવાળો એટલે દેખતો, દેખતો એટલે જાગતો અને જાગતો એટલે કર્મને કાપતો. . • ધ્યાનને જ્ઞાનના દ્રઢ પાયાની જરૂર છે. અહંકારમાંથી નીકળતો જ્ઞાનપ્રકાશ એ બુદ્ધિ છે. • જ્ઞાન અને આનંદ એ એક જ સિક્કાની બે બાજુ છે. • સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. • બુદ્ધિનું કાર્ય અભિપ્રાય આપવાનું છે. • આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમમાણ રહેવું એ ઉત્કૃષ્ટ ધર્મ છે. • જ્ઞાનીનો મોક્ષ છે. પંડિતો - સાક્ષરોનો નહિ. • જેની અંદર પૂર્ણ જાગૃતિ છે તે સ્વરૂપે સર્વજ્ઞ અને સ્વભાવે વીતરાગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૨૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy