SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ બુદ્ધિ અને ઈન્દ્રિયો જો બહીર્લક્ષી બને તો અજ્ઞા કહેવાય. બુદ્ધિ જ્યારે અંતરલક્ષી બને તો પ્રજ્ઞા કહેવાય. કેવલજ્ઞાન ઉપેય છે. • જ્ઞાની મોક્ષદાતા છે. • પ્રજ્ઞા વિભાગ ચાલુ થતાં વિજ્ઞાનધન આત્મા ખૂલવા માંડે છે. • શુદ્ધ જ્ઞાન એ જ આત્માનો આધાર છે. • માત્ર બુદ્ધિથી જીવાતું જીવન એટલે ધવલશેઠ અને મમ્મણશેઠ જેવું જીવન. • માત્ર બુદ્ધિથી જીવનારો સંસારગામી છે. હૃદયથી જીવનારો મોક્ષગામી છે. • ચારિત્ર એટલે ચૈતન્ય ઉપયોગમાં સ્થિરતા. અરૂપી દ્રવ્યનું ગુણકાર્ય સતત, સરળ અને સહજાસહજ હોય છે. • જૈનત્વ એ ભીતરમાંથી ઉભરનારું તત્ત્વ છે. ૨૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy