________________
• અ) કષાયોના દબાવાપણાથી મોક્ષ નથી. કષાયોના ઘટવાપણાથી મોક્ષ છે.
બ) ઉપશમશ્રેણિથી વીતરાગ તો બનાય છે પણ મોક્ષ નથી થતો. મોક્ષ તો ક્ષપકશ્રેણિથી જ છે.
• ઉપાદાનકર્તા સ્વયંની પર્યાય છે જ્યારે નિમિત્તકર્તા પૂર્વકર્મના ઉદયથી મળતાં આલંબનો છે.
!
♦ પરમસ્વરૂપનું સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય પામનાર બડભાગી છે.
• ભોગવિલાસ ત્યાં આત્મવિનાશ (આત્મરકાસ). ચિદ્- વિલાસ-આત્મવિલાસ ત્યાં આત્મવિકાસ.
નિજાનંદનો નિષ્કર્ષ ૫૦