________________
.
.
•
આપણી વર્તમાન અવસ્થા માટે આપણે પોતે જ પૂરેપૂરા જવાબદાર છીએ. • આત્માની અનુભૂતિ માટે વૃત્તિઓના વમળમાંથી બહાર નીકળવાનું છે.
• નિવૃત્તિકાળમાં ધર્મી એ ધર્મી.
//////
• દેહરૂપી દેવળમાં છૂપાયેલા પરમાત્મસ્વરૂપ ચૈતન્યપિંડને શોધીને એમાં રમણતા કરવાની છે.
પોતાના ઉપયોગમાં પરમાત્મસ્વરૂપ ઘૂંટી ઘૂંટીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવવાનો છે.
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ ચેતનાનું મરણ છે. આ ભાવમરણ જ દ્રવ્યમરણનું મૂળ છે.
• પર્યાયમાં દ્રવ્યનું બધું જ સામર્થ્ય આવી જવું, એ જ કેવળજ્ઞાન છે અને એ જ આનંદ છે.
પર્યાય એના આધારભૂત ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને-કારણે પરમાત્માને અનુસરે એ મોક્ષમાર્ગ છે.
પર્યાયમાં અવિનાશી સ્વરૂપ ઝળકે એ સાધના છે.
• ધનની મૂર્છાના ત્યાગની વૃત્તિ ધનના ત્યાગ કરતાં મહત્વની છે.
૧૦૩ સાધના