SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ . . • આપણી વર્તમાન અવસ્થા માટે આપણે પોતે જ પૂરેપૂરા જવાબદાર છીએ. • આત્માની અનુભૂતિ માટે વૃત્તિઓના વમળમાંથી બહાર નીકળવાનું છે. • નિવૃત્તિકાળમાં ધર્મી એ ધર્મી. ////// • દેહરૂપી દેવળમાં છૂપાયેલા પરમાત્મસ્વરૂપ ચૈતન્યપિંડને શોધીને એમાં રમણતા કરવાની છે. પોતાના ઉપયોગમાં પરમાત્મસ્વરૂપ ઘૂંટી ઘૂંટીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવવાનો છે. ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ ચેતનાનું મરણ છે. આ ભાવમરણ જ દ્રવ્યમરણનું મૂળ છે. • પર્યાયમાં દ્રવ્યનું બધું જ સામર્થ્ય આવી જવું, એ જ કેવળજ્ઞાન છે અને એ જ આનંદ છે. પર્યાય એના આધારભૂત ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને-કારણે પરમાત્માને અનુસરે એ મોક્ષમાર્ગ છે. પર્યાયમાં અવિનાશી સ્વરૂપ ઝળકે એ સાધના છે. • ધનની મૂર્છાના ત્યાગની વૃત્તિ ધનના ત્યાગ કરતાં મહત્વની છે. ૧૦૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy