SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સત્પુરુષનો સુયોગ થવો એ સદ્ભાગ્યના એંધાણ છે. • પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો . સુયોગ થાય. ગંગાનદીનું ગંગાજળ, પાત્ર જેવું અને જેટલું હશે તેવું અને તેટલું ગંગાજળ આપશે. • પાત્રતા એટલે ઉપાદાન, ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે. . . મૌલિક તત્ત્વ પકડાતું નથી, તેથી અનુબંધ શુદ્ધ ધર્મ થતો નથી. ક્ષુદ્રવૃત્તિના નિકાલ માટે સુકૃતની અનુમોદના ગુણને ખૂબ ખૂબ વિકસાવવો જરૂરી છે. • જગત નથી ફરતું પણ તું ફરે છે. તું અફર અચર થાય તો જગત નિશ્ચલ થાય. . રેતીના કણમાં તેલ ન હોય તો પછી રેતીના મણમાં ક્યાંથી તેલ હોય ? • સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી. અનંતગુણોનું એક પરિણમન તે વીતરાગતા. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy