Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 124
________________ . . . બ) પોતે પોતાવડે પોતાનામાં પોતાનું સ્વરૂપ- પોતાનું પોત પ્રગટ કરવાનું છે. સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંચમતિ મોક્ષ છે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે. છાશમાં તરતા માખણની જેમ સંયોગોની વચ્ચે પણ સંયોગો અને તેની અસરથી અળગા રહેવું તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે. ષટ્કારકનું બાહ્ય પ્રવર્તન સંસાર છે પણ ષડ્કારકનું અત્યંતર પ્રવર્તન એ મોક્ષમાર્ગ છે. • કાર્ય કરતા પૂર્વે કાળજી-વિવેક જરૂરી છે પણ કાર્ય થયા પછી સારું કે નરસું જે થયું તે થવાનું હતું એ પ્રમાણે થયું એમ માનવું અને કર્તાભાવનું ઉન્મૂલન કરી નાંખવું- અળગા થઈ જવું એ જ યોગ્ય છે. • જેને પોતાની જ ભૂલ દેખાય અને જગત આખું નિર્દોષ જણાય તે પરમ સજ્જન છે. અ) નામ અને રૂપની ખોટી ઓળખથી અળગા થવું પડશે. બ) અનામી અને અરૂપી એવું આત્મસ્વરૂપ જે સ્વ છે, તેની ૧૧૭ સાધના

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172