________________
.
.
• સમાધિની પરબ માંડી
સમાધિપાન કરાવવા જેવું ઉત્તમ ધર્મકાર્ય કોઈ નથી.
• ભૂલ કરીશ પણ ભૂલને ઢાંકીશ તો નહિ જ !
અંદરનું તત્ત્વ – ટીમ્બર પકડાઈ
જાય તો બહારનું તત્ત્વ માટી જણાઈ જાય.
• માનવભવને પામીને દિવ્ય વિચારસરણીથી દિવ્યજીવન જીવવાનું છે.
• ધર્મ કરવો એટલે ચોવીસે કલાક ભેદધ્યાનમાં રહેવું. આત્મસાક્ષીએ જીવ જેટલો પ્રામાણિક બની ઋજુ અને મૃદ્ર બન્યો તેટલો તે મોક્ષમાર્ગી.
• ક્યાં તો કાયસ્થિત શુદ્ધ ચૈતન્યના લક્ષ્યથી કે પછી કાયાની અશુચિમયતાથી કાયાની મમતા તોડો !
પૂર્વકરણ કર્યા છે, પણ અપૂર્વકરણ આજ દિન સુધી કર્યુ નથી.
પદાર્થના દષ્ટા બનવાનું છે તેમ વિકલ્પના પણ દૃષ્ટા બનવાનું છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૨