________________
d
વિષયો નથી ભોગવી શકાતા,
.
વિષયોથી પેદા થતાં વિકલ્પો ભોગવાય છે.
જે રાગના સ્વરૂપને જાણે તેને
જ રાગનો વિકારીભાવ ખટકે.
♦ સંસારમાં પરપદાર્થના ઉપયોગ
વિના ચાલવાનું નથી પરંતુ તેના ગુલામ નથી બનવાનું. વ્યક્તિના જીવનનો આધાર વ્યક્તિનું પોતાનું સ્વરૂપ હોવું જોઈએ, નહિ કે પરપદાર્થ.
• ધર્મની શરૂઆત સ્વદોષદર્શન અને સ્વદોષ પીડનથી છે.
• આખાય વિશ્વનું વહેણ કાર્ય-કારણભાવ ઉપર આધારિત છે.
૭
.
છે
જીવનમાં ઉપાધિ ઘટે તો ઉપધિ આવે જે સમાધિ લાવે.
પરપદાર્થમાં રાગાદિભાવે પ્રવર્તન એ ઉપયોગનો દુરુપયોગ છે.
સંસારનું કર્તવ્ય સમજીએ છીએ પણ આત્માનું કર્તવ્ય સમજતા નથી.
• સાધન સાધ્યને અનુરૂપ હોવું જોઈએ.
• જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય એ સંયોગ.
નિજાનંદનો નિષ્કર્ષ ૮૦