SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ d વિષયો નથી ભોગવી શકાતા, . વિષયોથી પેદા થતાં વિકલ્પો ભોગવાય છે. જે રાગના સ્વરૂપને જાણે તેને જ રાગનો વિકારીભાવ ખટકે. ♦ સંસારમાં પરપદાર્થના ઉપયોગ વિના ચાલવાનું નથી પરંતુ તેના ગુલામ નથી બનવાનું. વ્યક્તિના જીવનનો આધાર વ્યક્તિનું પોતાનું સ્વરૂપ હોવું જોઈએ, નહિ કે પરપદાર્થ. • ધર્મની શરૂઆત સ્વદોષદર્શન અને સ્વદોષ પીડનથી છે. • આખાય વિશ્વનું વહેણ કાર્ય-કારણભાવ ઉપર આધારિત છે. ૭ . છે જીવનમાં ઉપાધિ ઘટે તો ઉપધિ આવે જે સમાધિ લાવે. પરપદાર્થમાં રાગાદિભાવે પ્રવર્તન એ ઉપયોગનો દુરુપયોગ છે. સંસારનું કર્તવ્ય સમજીએ છીએ પણ આત્માનું કર્તવ્ય સમજતા નથી. • સાધન સાધ્યને અનુરૂપ હોવું જોઈએ. • જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય એ સંયોગ. નિજાનંદનો નિષ્કર્ષ ૮૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy