SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ . અ) મારું માનીને ઉચિત વર્તન નહિ કરીએ તો દુર્ગતિનો માર્ગ છે. બ) મારું માનીને ઉચિત વર્તન કરીએ તો સતિનો માર્ગ છે. ક) ઉચિત વર્તન કરીએ પણ મારું ન માનીએ તે પરમગતિનો અર્થાત્ મોક્ષનો માર્ગ છે. • ક્રિયા છે ત્યાં કંપન છે અને કંપન છે ત્યાં કર્મરચના ને કર્મબંધન છે. પાણીને ગરમ કરવું કઠિન કે પાણીને ઠંડુ કરવું કઠિન? મહેનત શેમાં ? વિચારો ! • ભૂલ થાય એની માફી હોય પણ ભૂલ કરે તેની માફી ન હોય. સંસાર આખો આત્માની વિભાવદશા છે. • સંસાર એ મોહરાજાની રાજધાની છે જેમાં સર્વોપરી અજ્ઞાન છે. જાણનારો સતત જણાયા કરે તેવી જ સાધના આત્મઘર તરફ વળી શકે છે. ૭૯ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy