________________
• સંયોગ માત્ર આત્માથી પર અને ભિન્ન છે.
•
જેટલો જેટલો ઉપયોગ સૂક્ષ્મ બને
તેટલાં તેટલાં ઘાતિકર્મો તૂટે.
મિથ્યાત્વના ૩ પ્રકાર – કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું.
• જાત જેવી છે તેવી તેને ઓળખીને જાતમાં ઠરી જવું એ જ જીવન કર્તવ્ય હોવું જોઈએ.
• સંસાર સુખમય હોય કે દુઃખમય એ પરમાત્મ સ્વરૂપનો વિરોધી છે.
• ઉપાદાનમાં નિહ રહેતા નિમિત્તમાં જ રહ્યાં કરવું એ વિનાશીમાં રહેવાપણું છે.
• ગુણ ગુણીની અભેદતાથી જ્ઞાન જ્ઞાયકની અભેદતા છે. • દૃષ્ટિ દ્રવ્યમાં સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય.
.
નિમિત્તાધીન દૃષ્ટિમાં સ્વાધીનતા નથી.
શુભકાળે દૃષ્ટિ શુદ્ધ તરફ હોય તો શુભમાંથી શુદ્ધમાં જવાય, અન્યથા શુભનો ચક્રાવો ચાલુ રહે.
• ત્રિકાળી ધ્રુવ તત્ત્વના અસ્તિત્વની સભાનતા અને પર્યાયમાં
૮૧ સાધના