________________
સમજવું તે દેહભાવ.
ગુણનો ઉપભોગ કરાય જ્યારે પુણ્યનો સદુપયોગ કરાય.
ઉપકાર પરનો, ઉપયોગ સ્વનો, જાગૃતિ જાતની એ છે વીતરાગતાની જનની.
• પાંચ ઈન્દ્રિયો ઉપર જય તે રાગ-દ્વેષ ઉપરનો વિજય. • વિષયો (રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ) મૌલિક તત્ત્વ છે. કષાય આગંતુક તત્ત્વ છે.
• શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ ન પામી
.
.
છે
શકાય.
મળવું એ પુણ્યોદય છે. બનવું એ પુરુષાર્થ છે.
દુર્યોધનનો દર્પ કે રાવણનો કંદર્પ (કામ) એ બન્ને દમન- દફનને યોગ્ય છે.
પુણ્યાનુબંધી પુણ્યનો બંધ આત્મશ્રદ્ધા હૃઢ થયેથી થાય છે.
• ધર્મની ઓળખ ભેદથી થાય. ધર્મની પ્રાપ્તિ અભેદથી થાય.
O
વસ્તુનો યથાર્થ બોધ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ધર્મ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૭૬