SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ • અ) કષાયોના દબાવાપણાથી મોક્ષ નથી. કષાયોના ઘટવાપણાથી મોક્ષ છે. બ) ઉપશમશ્રેણિથી વીતરાગ તો બનાય છે પણ મોક્ષ નથી થતો. મોક્ષ તો ક્ષપકશ્રેણિથી જ છે. • ઉપાદાનકર્તા સ્વયંની પર્યાય છે જ્યારે નિમિત્તકર્તા પૂર્વકર્મના ઉદયથી મળતાં આલંબનો છે. ! ♦ પરમસ્વરૂપનું સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય પામનાર બડભાગી છે. • ભોગવિલાસ ત્યાં આત્મવિનાશ (આત્મરકાસ). ચિદ્- વિલાસ-આત્મવિલાસ ત્યાં આત્મવિકાસ. નિજાનંદનો નિષ્કર્ષ ૫૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy