________________
• આત્મા જ આત્માને ઓળખે નહિ એના જેવો આત્માનો કોઈ પાપોદય નથી.
• પાત્રતા એટલે ઉપાદાન. ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે.
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ આત્માની સ્મશાનયાત્રા છે.
• આત્મા એ એવું સ્વગ્નેય છે કે જેની સાથે સ્વ અભિન્ન એવું અભેદ પરિણમન શક્ય છે.
છે
ઉ
.
જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ !
જ્યાં દ્વંદ્વ-દ્વૈત છે ત્યાં નિર્દે-અદ્વૈત એવો આત્મા નથી.
બુદ્ધિની ફુટપટ્ટીથી આત્માનું મૌલિક સ્વરૂપ સમજાય, મપાય કે પમાય એવું બને નહિ.
• આત્માનું આત્માપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે.
• આત્માથી ચડિયાતો કોણ ?
જેને આત્મા પામવો છે તેની બધી જ ક્રિયા દષ્ટાભાવે થવી જોઈએ.
નિજાનંદનો નિષ્કર્ષ ૪૦