SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ • આત્મા જ આત્માને ઓળખે નહિ એના જેવો આત્માનો કોઈ પાપોદય નથી. • પાત્રતા એટલે ઉપાદાન. ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે. ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ આત્માની સ્મશાનયાત્રા છે. • આત્મા એ એવું સ્વગ્નેય છે કે જેની સાથે સ્વ અભિન્ન એવું અભેદ પરિણમન શક્ય છે. છે ઉ . જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ ! જ્યાં દ્વંદ્વ-દ્વૈત છે ત્યાં નિર્દે-અદ્વૈત એવો આત્મા નથી. બુદ્ધિની ફુટપટ્ટીથી આત્માનું મૌલિક સ્વરૂપ સમજાય, મપાય કે પમાય એવું બને નહિ. • આત્માનું આત્માપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે. • આત્માથી ચડિયાતો કોણ ? જેને આત્મા પામવો છે તેની બધી જ ક્રિયા દષ્ટાભાવે થવી જોઈએ. નિજાનંદનો નિષ્કર્ષ ૪૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy