SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ . ત ઉપયોગ એ જ આત્મોપયોગ. • આત્મભાન વિના આત્મધ્યાન નથી અને પરમાત્મસ્વરૂપ પ્રગટીકરણ નથી. • ધ્રુવતારલા સમ અક્રિય તત્ત્વ એના અસ્તિત્વથી જ મહાન છે. • લક્ષ અને પક્ષ સાચા આત્માના દૃઢ થાય તો કર્મ આત્માનુસારી બને ! • આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તો સત્સંગ સેવવો જ હિતાવહ છે. નિર્દોષ બનવા માટે દોષની વકીલાત કરવી છોડી દઈ કબુલાત કરતાં થાઓ ! ઉપયોગ દષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે. d આત્માની રૂએ આત્મા પામવા - પમાડવા બોલીએ તે મૌન છે, કારણ આત્મા અબોલતત્ત્વ છે. • પરમ આત્મધર્મ આકાશના જેવો અરૂપી, અવ્યાબાધ, નિર્લેપ, સરળ, સહજ, સતત, વ્યાપક છે. ૩૯ આત્મા
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy