________________
.
પ્રેમ એ સંબંધ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે અથવા કહો કે આત્મામાંથી વહેતો આત્મરસ છે.
હે ભવ્યાત્મા ! તું પર્યાયથી ભલે હાલ પામર છે પણ દ્રવ્યથી પૂર્ણ છે. પૂર્ણતાની પહેચાન કર અને પર્યાયમાં ઉતાર!
• આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે, તે નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે.
જે શૂટીંગ થઇ ગયું છે તે કર્મના પડદા ઉપર રીલે થઇ રહ્યું છે, તેનાથી અંદરનો આત્મા તદ્દન ન્યારો છે. • આત્મામાં નિર્મળ પર્યાયની અનુભૂતિ તે સ્વરૂપશાસન છે.
• આત્માની નિકટ રહેવા રૂપ અવસ્થા એ સમાધિ છે, જે સાર છે.
મિથ્યાત્વના ૩ પ્રકાર હુંપણાનું, જાણુંછુંનું.
-
કર્તાપણાનું,
• સ્વભાવમાં તો આત્મા અનંતકાળ રહી શકે છે.
• આત્માને લાગીને રહેલ યોગને આત્મામાં જ રાખે એવો
નિજાનંદનો નિષ્કર્ષ ૩૮