SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ d સંસારનું ઘર કષાયભાવ. આત્માનું ઘર ઉપશમભાવ. આત્માનું માહત્મ્ય સમજાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય. અધિષ્ઠિત આત્માનું પર્યાયમાં પ્રતિષ્ઠિત થવું તે અધ્યાત્મ છે. • નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે. • આત્મા આત્માને ઓળખે, ત્યારે આત્મા આત્માના ઘરમાં રહે. • આત્મા સ્વગુણને પરણવાને બદલે પુદ્ગલને પરણ્યો, એ રાજકુંવરી ઢેડને પરણ્યા જેવું થયું છે. જે સદા ચેતતો રહે. ચૈતન્ય (આત્મ) ભાવમાં રહે અને જડ (અનાત્મ) ભાવમાં-પુદ્દગલભાવમાં જતાં અટકાવે તે ચેતન. • આત્માને એના મૌલિક સ્વરૂપમાં Doing-કરવાપણું- થવાપણું નથી પણ Being-હોવાપણું જ છે તેથી તેને અસ્તિકાય કહેલ છે. ૩૭ આત્મા
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy