SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ . આત્માર્થી જેટલું બોલે તેટલું મૌન. . ૭ • આત્મા સ્વયંભૂ છે એટલે એણે સ્વયં સ્વબળે જ સિદ્ધ થવું પડે. • આત્મા આત્માને ઓળખી, એમાં સ્થિત થાય તો કર્મ તૂટે. વિદ્વતા અને વાદ-વિવાદથી આત્મા હાથમાં આવતો નથી. સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે. • આત્મા જ એક એવું દ્રવ્ય છે જે રાગાદિ રૂપે પરિણમે છે અને તે વીતરાગતાની હિંસા છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માની ચિંતવના એ જ મોક્ષમાર્ગ. • જ્યાં દ્વંદ્વ છે ત્યાં હું (આત્મા) નથી. બંધ પરિણામ સ્વરૂપે આત્મા પ્રવર્તે તે પર સમય. • પોતે પોતાને ભૂલી જાય તો કષાયનું વિષચક્ર ચાલુ રહે. • અવિનાશી આત્મા વિનાશીમાં કઈ રીતે- કેવી રીતે ડૂબે ? ૪૧ આત્મા
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy