________________
• જે પોતે પોતાની જાતને નહિ ઓળખે, તે બીજાને કેમ કરીને ઓળખશે ?
• આત્મા નહિ ઓળખાય તો કાંઈ નહિ પણ બુદ્ધિની શેતાનીયતને તો ઓળખી લ્યો !
• ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય.
• આત્મા ન ઓળખાય ત્યાં સુધી જીવને સંસારમાં ચક્રગતિ છે.
.
•
આત્માનું આત્મપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે.
જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ.
• જ્યાં સુધી નજર દેહ ઉપર છે ત્યાં સુધી સંસાર છે.
• અનંતકાળની સંસારની ભટકણે આત્માના મોક્ષની અટકણ કરી છે.
ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ
છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૪૨