________________
.
ત
ઉપયોગ એ જ આત્મોપયોગ.
• આત્મભાન વિના આત્મધ્યાન નથી અને પરમાત્મસ્વરૂપ પ્રગટીકરણ નથી.
• ધ્રુવતારલા સમ અક્રિય તત્ત્વ એના અસ્તિત્વથી જ મહાન છે.
• લક્ષ અને પક્ષ સાચા આત્માના દૃઢ થાય તો કર્મ આત્માનુસારી બને !
• આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તો સત્સંગ સેવવો જ હિતાવહ છે.
નિર્દોષ બનવા માટે દોષની વકીલાત કરવી છોડી દઈ કબુલાત કરતાં થાઓ !
ઉપયોગ દષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે.
d
આત્માની રૂએ આત્મા પામવા
-
પમાડવા બોલીએ તે
મૌન છે, કારણ આત્મા અબોલતત્ત્વ છે.
• પરમ આત્મધર્મ આકાશના જેવો અરૂપી, અવ્યાબાધ,
નિર્લેપ, સરળ, સહજ,
સતત, વ્યાપક છે.
૩૯ આત્મા