SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ G • વેદનાવેળાએ જ્ઞાનીને દેહ પાડોશી બની જાય છે અને ઉપયોગ જ્ઞાનમય થઈ જાય છે. જોનારો અને વેદનારો બે એક થાય, તે જ અનુભવ છે. ઉપયોગનું મુખ વૃત્તિ કે પ્રવૃત્તિ તરફ નહિ પણ સ્વરૂપ તરફ હોવું જોઈએ. પ્રવૃત્તિ બદલવા પૂર્વે સમજ બદલવી અત્યંત જરૂરી છે. સમજ બદલાતા સમજ અનુસારી પ્રવૃત્તિ આપોઆપ થવા માંડશે. • ભવિતવ્યતા સમજાય તો કરવાપણું જાય અને ઠરવાપણું થાય. હું જ જ્ઞાન ! હું જ શેય ! હું જ જ્ઞાતા ! એ ત્રણનું અભેદ પરિણમન તે જ સમ્યક્ત્વ ! • જ્ઞાનના વિસ્તારથી નહિ પણ જ્ઞાયકના જ્ઞાનમાં ઠરવાપણાથી સમકિત છે ! • અધ્યાત્મ ક્ષેત્રે જગતષ્ટિ કરતાં જ્ઞાયકષ્ટિનું મહાત્મ્ય છે. • જ્ઞાનીની હાજરી માત્રથી એનો પૂટ ચડતો જાય અને ૧૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy