SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ • અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! પુદ્ગલભાવોમાંથી જેનું કર્તૃત્વ નીકળી ગયું છે તેનું માનસ જ્ઞાનસિદ્ધિનું છે. • • કેવળજ્ઞાનીને સ્વક્ષેત્રે વેદન છે તો પરક્ષેત્રે પ્રકાશન છે. 0 . વર્ણન અને વેદન એકસાથે યુગપદ્ નહિ હોય. શેયો અનંત છે માટે જ્ઞાન અનંત છે. દશ્યો અનંત છે માટે દર્શન અનંત છે. અ) મનની આક્રમકતા એ રૌદ્રધ્યાન છે જ્યારે મનની અસ્થિરતા એ આર્તધ્યાન છે. બ) મનની સ્થિરતા એ ધર્મધ્યાન છે જ્યારે મનની અમનતા એ શુકલધ્યાન છે. જ્ઞાની તત્ત્વનું યથાર્થ પ્રતિપાદન કરે પણ એ માટે આગ્રહી ન બને. અસીમ તત્ત્વને સમજવા બુદ્ધિ સીમિત છે. • ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે તે જીવ. નિજાનંદનો નિષ્કર્ષ ૧૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy