SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ . પરપદાર્થમાં પોતે જ જાતે દુઃખની અનુભૂતિ કરીશું તો જ જ્ઞાન સમ્યગ્ થશે અને પરથી છૂટી સ્વમાં ઠરાશે. ઉપયોગ જો ઉપયોગને જોતાં શીખે તો બાહ્ય અત્યંતર પર બધું ય અલોપ થઈ જાય એમ છે. • જ્ઞાન વિષયાકારે એટલે કે શેયાકારે પરિણમે છે તે જ સંસાર છે. • શ્રવણ, મનન અને ચિંતનના મંથનમાંથી નિદિધ્યાસનનું માખણ મળે. • જ્ઞાન અને આનંદ એક સિક્કાની બે બાજુ છે. • વાંચન કરતાં વેદનનો અનુભવ સારો, સાચો અને સ્થાયી હોય છે. • વિકલ્પો ઊભા થાય એ જ્ઞાનદશાની ખામી સૂચવે છે. • જ્ઞાન એ જ્ઞાનરસથી મહાન છે અને નહિ કે જ્ઞાનશક્તિથી! • શેયને જાણવા જતું જ્ઞાન જ્ઞાયકથી છૂટું પડે છે. વિવેક એ દર્શનનો વિષય છે જ્યારે આચરણ એ ચારિત્રનો વિષય છે. ૧૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy