________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. ( ૭) क्षिप्तमात्रेयदातैलेबहुवंसंप्रजायते ॥ बिंदूनांतत्समेसौख्यंविषमेतुमृतिवदेत् ॥२०॥
અન્ય પ્રકાર, તૈલનું બિન્દુ પેલા ખીલેલા મૂત્રમાં નાંખતાં જ જે તે પૂર્વ દિશા તરફ જાય તે આરોગ્ય થશે, અને જે દક્ષિણ દિશા જાય તો રોગી નિશ્ચય મરશે એમ જાણવું, અને વળી જે પશ્ચિમ અને ઉત્તર તરફ જાય તે રોગીને આરોગ્ય છે એમ જાણવું.
જે મૂત્રમાં તેલનું બિ૬ પડતાં જ ચોખણિયું થઈ ચારે દિશામાં જાય તો મૃત્યુ છે એમ જાણવું, જે ઈશાન, નૈરૂત્ય, વાયવ્ય અથવા આનેવ દિશા તરફ પ્રસરે તો અથવા મોતીની પેઠે ઊંચું રહે અથવા તો તે મૂત્રમાં ડુબી જાય તથા છિદ્ર પડે તો અસાધ્ય છે એમ જાણવું, વળી તેલનું બિન્દુ મૂત્રમાં નાંખતાં જ એકના અનેક બિન્દુ સમપણે થાય, તો એ અને વિશમપણે થાય તો નિશ્ચય મૃ. ૭ જાણવું. ૨૦ છે
છે અથ મરક્ષામાં वातेबद्धंधूम्रवर्णरुक्षंचापिमलंभवेत् ॥ पित्तेपीतंचशिथिलंश्वेतंचबहुलंकफे ॥ २१ ॥ मिश्रितेमिश्रवणस्यात्कृष्णमेवत्रिदोषके ॥ अतिकृष्णंयातिपीतमतिश्वेतंसचंद्रिकं ।। अतिरक्तमत्युष्णंचमलंस्यान्मृत्यवेनृणां ॥२२॥
- હવે મલ પરીક્ષા કહીએ છીએ.
હવે મલ પરીક્ષા કહિયે છિયે–જે વાત રોગ થયો હોય તે રોગીને મલ છે ઝાડો ) ઘટ્ટ, રૂક્ષ અને ધુમ્રવર્ણ વાળો હોય છે. પિત્ત રોગ હોય તો પીનો અને શિથિલ થાય છે, જે કફ રોગ હોય તો ધોળો અને પુષ્કળ થાય છે, જે મિશ્રિત દેલ યુક્ત રોગી હોય તે મિશ્રિત વર્ણના થાય છે. અને જે ત્રિદેષ થયે હેય તે કાળા રંગને થાય છે. વળી જે અતિ કાળો અતિ પીળો, અતિ ઘેળો, અતિ લાલ અને અતિ ઉષ્ણ છતાં કિચિત ચળકાટ મારતા હોય તો તે મૃ
કરનાર છે. ૨૨
For Private And Personal Use Only