________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
अनुपानतरंगिणी. લીંડીપીપર, લીંબેળીની મીંજ અને મણશીલ એ ત્રણને કારેલીનારસ સંગાથે ધુંટી ગોળી કરી ખાયત ત્રિદોષ જ્વરને નાશ કરે છે. મણશિલથી બમણું ખનું ચુર્ણ, મણશિલથી અર્ધ ભાગે મરીનું ચૂર્ણ, મરીના ચર્સથી અર્ધબાગે સિંધાલુણ એ સર્વને બારીક ખરલ કરી અંજન કરેતો નેત્ર રોગ મટે છે એટલે મધ સાથે અંજન કરવાથી પિટિરોગ, તિમિર અને ફુલાને મટાડે છે અને દહીંના પાણી સંગાથે અંજન કરવાથી માંસની પડેલી આંખની અંદર ગ્રંથી તેને મટાડે છે. પીપર, મરી અને મણશિલ એ ત્રણને પાણી સાથે ઘુંટી ગળીકરી પાણી સંગાથે આંજવાથી ભુરા નેત્રરોગ, સન્નિપાત, ભૂતને ઉન્માદ અને તાવ વગેરે સર્વ રોગને હણે છે. ભારંગી અને સુંઠ સાથે ખાવાથી શ્વાસરોગને, સેનાને વર્ક સંગાથે ખાવાથી ઝેર દેષને, અરડુસીનારસમાં સુંઠ, મરી અને પીપરનું ચૂર્ણ નાખી તેમાં શુદ્ધ મણશિલ મેળવી ખાવાથી કફ અને ઉધરસને મટાડે છે. મણશિલ, એલચી, સુરમ, હીરાકસી, ઘરનો ઘુમાસ [ છાપરે જામેલે ધુમાડે ] નાગરમોથ, રાળ, લોધર, અને ગોરૂંચદન કિંવા હળદર એ સર્વને એકત્ર વારી સરસિયા તેલમાં છુટી શરીરે લેપ કરવાથી કિલાસકઢ, કિટભ, દાદર, મહાકુર, ખસ, ભગંદર, માથાની ઉંદરી અને હરષ એ સધળાને નાશ કરે છે, ૭-૮૩ સુરમ ઔષધ પ્રયોગમાં કેવા પ્રકારને ગ્રહણ કરવો? स्मृतंस्रोतांजनंकृष्णं सौवीरंश्वेतमीरितम् ॥ वल्मीकशिखराकारं भिन्नमंजनसन्निभं ॥ ८४॥ घृष्टतुगैरिकाकार मतेत्स्रोतोंजनंस्मृतं ॥ स्रोतोंऽजनसमंज्ञेयं सौवीरंहिमपाडुरं ॥ ८५ ॥
સુરમો બે જાતનો છે, એક કાળો તેને જન, કહે છે. અને બીજે ધોળે તેને સૈવીર કહે છે. જે સુરમાને કાંકરે તેવાથી [ ભાગવાથી) રાફડા જેવો આકાર જણાય તથા કાળારંગાને અને ઘસવાથી ગેરૂ જે રંગ જણાય તે સ્રોજન અને એવાજ આકાર ન બીજે ઘેળો બરફ જેવો જણાય તે વીર જાણ. ૮૪-૮૫
સુરમાને શોધવાની રીત. जंबीरस्यांबुनाभाव्य नीलांजनमथातपे ॥
For Private And Personal Use Only