Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 166
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) अनुपानतरंगिणी. ભમરા ભમરીના ડંખ ઉપર–સું, કબૂતરની હગાર, હરતાલ અને સિંધાલુણ એઓને બીરાના રસમાં ઘુંટી લેપ કરવ અથવા ભેંસનું માખણ ચોપડવું જેથી ભમરા ભમરીના ડંખ ની પીડા નાશ થાય છે. માછલાના ડંખ ઉપર–મોરપીંછાના ચાંદલાની ધૂણી દેવી અથવા કાળા બરૂના કલેકમાં ઘી નાખી કવાથ કરી તેને લેપ કર જેથી માછલાને ઝેરી ડંખ નાશ થશે. ઝેરી ડેડઠે કરડે હાયતો–સરસનાં બીજ થોરના દૂધમાં વાટી લેપ કરે જેથી આરામ થાશ છે. ગરોળી જળ કાચંડા કરડે છે તેના વિષના ઉપાય, કારેલીનું મૂળ ઘસી ચોપડવાથી ગરોળીનું ઝેર મટેછે, જવનો લોટ ચોપડવાથી જળનું ઝેર મટે છે. આકડાનું મૂળ ઠંડા પાણીમાં વાટી લેપ કર તથા નાળીએરને કુણ ગરમ પાણીમાં ઘસી તેમાં આમળાં નાખી ઉો કરી લેપ કરવાથી ઝેરી કાચંડાનું ઝેર મટે છે. , હડકાયા કૂતરાનું ઝેર મટવાના ઉપાય. जलवेतसपत्रंतु मूलंकुष्टंपचेजलैः ॥ सक्काथाशीतल पेयः परमश्वविषापहः ॥ ८७ ॥ असनजटाजलपिष्टयःस्वादतिमातुलुंगफलमेकम् उन्मत्तसारमेयप्रभवंविषमस्यनाशयति ॥ ८८ ॥ मुंडीपंचांगचूर्णतुगोमूत्रेणसमंपिवेत् ॥ तस्माच्छानविषयातियथापापंप्रभुस्मृते॥ ८९ ॥ જળવેતસનાં પાંદડાં અને મૂળ તથા ઉપલટ એઓને કવાય બનાવી ઠંડેકરી પીવાથી હડકાયા કૂતરાનું ઝેર મટે છે; તથા વિજ્યસાર, જટામાસી પાણીમાં વાટી તે પાણીની સંગાથે બીજેરાનું એક બીજ ખાય તે હડકાયા કૂતરાનું ઝેર નાશ પામે છે. અથવા બેડીઆ કલારના પાંચેઅંગ (કુલ, ફળ, પાંદડાં મૂળ અને કાળાં ] લઈ તેનું ચૂર્ણ કરી ગાયના મૂત્ર સંગાથે પીવાથી જેમ પરમાત્માનું સ્મર્ણ કરવાથી પાપ નાશ થાય છે તેમ હડકાયા કૂતરાનું ઝેર નાશ થાય છે. ( અથવા જે જગ્યાએ હડકાયેલા કૂતરે અથવા હડકાયા શિયાળે બે ચકું ભર્યું હોય તે જગ્યાનું લાહી કાહાડી નંખાવવું અથવા તે સ્થળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177